ગટર ખાળકૂવાની સેવાઓ |
||
1. |
અરજીપત્રક મેળવવા |
તમામ દિવસોએ ૧૧-૦૦ થી ર-૦૦ જે તે શાખામાં |
2. |
અરજીપત્રક સ્વીકારવા |
જે તે શાખામાં ૧૧-૦૦ થી ર-૦૦ |
3. |
અરજીની પહોંચ |
અરજી મળ્યે તુરત જ |
4. |
નળનું જોડાણ આપવા માટે |
અરજી ફોર્મ મળ્યા તારીખથી દિન - ૧પ માં. |
5. |
ગટર ઉભરાઈ ગઈ હોય ત્યારે |
ર૪ કલાક |
6. |
ગટર લાઈન રીપેર |
૪૮ કલાક |
ટેન્કરથી પાણીની સેવાઓ |
||
1. |
પાણીના ટેન્કરથી પાણી આપવું |
જે વિસ્તારમાં પાણી ન મળ્યાની ફરીયાદ મળ્યા બાદ ૪ થી ૬ કલાકમાં |
2. |
પાણીના ટેન્કર સમારોહ,લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગોપાત બુક કરાવી મેળવવા. |
ધોરણસર બુક કરાવ્યેથી અનુકૂળતા અને માગણી પ્રમાણે |