બીલ્ડીંગ નકશા મંજૂર કરવા |
||
1. |
તપાસ કરવી |
તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર |
2. |
અરજીપત્રક |
તમામ દિવસોએ જે તે શાખામાં માહિતી કેન્દ્ર |
3. |
અરજીપત્રક જરૂરી ફી લઈ આપવવામા |
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે આવશે |
4. |
અરજીની પહોંચ |
અરજી મળ્યે તરત જ જે તે શાખામાં માહિતી કેન્દ્ર ૧ દિવસે |
5. |
ક્ષતિ પૂર્તતા માટે |
૩૦ - દિવસમાં |
6. |
ક્ષતિ પૂર્તતા માટેની પૂછપરછ કે પુરાવા આપવા જે તે ટેબલ પર |
કામકાજના દિવસોએ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ જે તે શાખા / માહિતી કેન્દ્ર |
7. |
ચલણ ફી કે અન્ય ચાર્જ માટે જે તે કલાર્ક કે શાખામાંથી અપાશે |
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે દિવસોએ |
8. |
ચલણ ફી / ચાર્જ સ્વીકારવામાં |
સવારે ૧૧:૦૦ થી ર:૦૦ તમામ કામકાજના દિવસે |
9. |
આખરી પ્લાન મંજૂરીનો નિર્ણય કરવો |
૩૦ - દિવસમાં |
10. |
આખરી પ્લાન મંજૂરીની જાણ કરવી |
મંજૂર થયેથી દિવસ ૩ માં |
11. |
પ્લાન મંજુરીની સમય મર્યાદા વધારવા ફેરફાર |
૩૦ - દિવસમાં |
12. |
કમ્પ્લીશન(પૂર્ણતા)નું પ્રમાણપત્રનો નિર્ણય |
ર૧ - દિવસમાં |
13. |
વેરીફીકેશન સર્ટી. જે તે બીલ્ડીંગ લીગલ |
સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭-દિવસમાં |
14. |
સ્ટેટસ માટે જાણકારી આપવી |
અરજી આપ્યે ૧પ - દિવસમાં |
- |
નોંધ : ખાસ કિસ્સાઓમાં વધારાના પુરાવાઓ અંગે અલગથી નિર્ણય લઈ શકાશે. |
જન્મ મરણ નોંધણી સેવા |
||
1. |
જન્મ-મરણની નોંધણી ૧૪ દિવસમાં |
આ નોંધ જે તે વ્યકિત નિયત સમયમાં આવી, જે તે શાખામાં કરાવે છે. |
2. |
જન્મ-મરણ પછી ૧પ થી ૩૦ દિવસમાં |
રૂ.૧/- લેઈટ ફી લઈ નિયમો મુજબ કરવામાં આવે છે. |
3. |
જન્મ - મરણ પછી ૧ માસથી ૧ વર્ષ સુધીમાં |
માતા-પિતા એકઝેકયુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ એફીડેવીટ કર્યે થી તે રજુ થયે નિયમસર ફી લઈ કરી આપવામાં આવે છે. |
4. |
જન્મ-મરણનાં ૧ વર્ષ પછી |
જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસસાહેબના હુકમથી લેઈટ ફી લઈ નિયમસર કરી આપવામાં આવે છે. |