નગર સેવા સદન, વેરાવળ, તાલુકા : વેરાવળ, જિલ્લો : ગીર સોમનાથ
ફોન :
ઈ - મેઈલ : gulm.veraval@gmail.com
નગરપાલિકાની કચેરી રવિવાર તથા બીજો, ચોથો શનિવાર અને જાહેર તથા સ્થાનિક રજાઓ દરમિયાન બંધ રહે છે. કચેરીનો સમય સવારના ૧૦ : ૩૦ થી ૬ : ૧૦ નો છે. રીસેષ ટાઈમ બપોરના ર : ૦૦ થી ર : ૩૦ નો છે.